Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaદેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા સ્વતંત્ર દિવસ નિમિતે ૩૩૦૦ વિદ્યાર્થીઓને રાઈટીંગ પેડનું...

દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા સ્વતંત્ર દિવસ નિમિતે ૩૩૦૦ વિદ્યાર્થીઓને રાઈટીંગ પેડનું વિતરણ

માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા લીમાં સ્વતંત્ર દિવસની ઉજ્જવણી નિમિતે કંપનીના પટાંગણમાં ધ્વજવંદન કરાયું હતું, જેમાં કંપનીના પ્રોડકશન મેનેજર ભુપતસિંહ જાડેજા દ્વારા ધ્વજ ફરકાવાયો હતો અને અન્ય કર્મચારીઓ સહભાગી બન્યા હતા.

દેવ સોલ્ટ પ્રા લી તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન સામાજિક કલ્યાણની પ્રવૃતિઓમાં ખુબજ સક્રિય છે, એમાં પણ ખાસ કરીને શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે અવનવી પ્રવૃતિઓ કરતા રહે છે. જેના ભાગ રૂપે સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિતે વિવિધ ગામની શાળાના ૩૩૦૦ વિદ્યાર્થીઓને રાઈટીંગ પેડનું વિતરણ કરયુ હતું.  આ વિતરણ દેવ સોલ્ટના પ્રતિનિધિ વિવેક ધ્રુણા, રમજાન જેડા અને રાજેશ પરમારઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments