Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ધરમપુર ગામ નજીક પુલ પરથી થાર કાર પાણીમાં ખાબકી

મોરબીના ધરમપુર ગામ નજીક પુલ પરથી થાર કાર પાણીમાં ખાબકી

મોરબી : ગઈકાલે રાત્રે મોરબીના ધરમપુર ગામ પાસે એક કાર પુલ પરથી નીચે પાણીમાં ખાબકી હોવાનો બનાવ બન્યો હતો. મળતી વિગતો પ્રમાણે ધરમપુર ગામ પાસે આવેલા પુલ પરથી પસાર થઈ રહેલી એક થાર કાર પુલ પરથી કુદીને નીચે પાણીમાં ખાબકી હતી. કારમાં ચાર લોકો સવાર હોવાની વિગતો મળી છે જો કે જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. સવારે ક્રેન બોલાવીને ક્રેનની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. કાર નીચે ખાબકતા કારમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મોરબી ધરમપુરને જોડતા એકમાત્ર પુલ પર આ ઘટનાના કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments