Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપાટીદાર વૂમન્સ ગ્રુપના બે સભ્યો દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ વિતરણ

પાટીદાર વૂમન્સ ગ્રુપના બે સભ્યો દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ વિતરણ

પાટીદાર વૂમન્સ ગ્રુપના સભ્યો ચંદાબેન કાબરા અને કાજલબેન આદ્રોજા દ્વારા આજે શહેરના ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કર્યું હતું

તે જ સાથે, કાઝલબેન આદ્રોજા દ્વારા તેમના પતિ રાજેશભાઈ આદ્રોજાના જન્મદિવસ નિમિત્તે જુપડપટ્ટીના બાળકોને પ્રેમપૂર્વક નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ પહેલ દ્વારા તેમણે પોતાના જન્મદિવસને સેવા અને સંવેદનશીલતાના ઉદાહરણરૂપ ઉજવ્યો હતો. આ સેવાકાર્યમાં ચંદાબેન કાબરા, કાજલબેન આદ્રોજા, સાધનાબેન ઘોડાસરા, અલ્પાબેન કાસુંદ્રા,આસાબેન પટેલ, પૂજાબેન પટેલ, સોભનાબેન કણસાગરા,નિરૂબેન સરડવા અને ભારતીબેન રંગપરિયા  જોડાયેલા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments