Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઘુંટુ નજીક સિલ્ક સિરામિક ફેક્ટરીમાં કામ દરમ્યાન શ્રમિકનું કરુણ મોત

ઘુંટુ નજીક સિલ્ક સિરામિક ફેક્ટરીમાં કામ દરમ્યાન શ્રમિકનું કરુણ મોત

મોરબીના ઘુંટુ નજીક આવેલ સિલ્ક સિરામિક ફેકટરીમાં મશીન ઉપર કામ કરી રહેલા રાકેશકુમાર દેવનારાયણ શર્મા ઉ.29 નામના શ્રમિકને કામ કરતી વેળાએ અચાનક ગળાના ભાગે ઇજા થતાં ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments