Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં 181 પશુ માલિકોને લાયસન્સ મળ્યા, 32 પેટડોગનું રજિસ્ટ્રેશન થયું

મોરબીમાં 181 પશુ માલિકોને લાયસન્સ મળ્યા, 32 પેટડોગનું રજિસ્ટ્રેશન થયું

મોરબી : મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા અત્યાર સુધીમાં 2287 જેટલા રખડતાં ઢોર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 181 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ અપાઈ છે. આ ઉપરાંત 32 નાગરિકોના પેટડોગ રજિસ્ટ્રેશન કર્યા છે. પશુ માલિકોને પશુનું રજિસ્ટ્રેશન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગનું રજિસ્ટ્રેશન કરવા માટેની અપીલ કરાઈ છે. આ ઉપરાંત કુલ મળીને 1360 પશુઓનું RFID તથા ટેગીંગ કરવામાં આવ્યું છે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments