Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણી અંતર્ગત મોરબી પોલીસે હેલ્મેટ વિતરણ કર્યા

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણી અંતર્ગત મોરબી પોલીસે હેલ્મેટ વિતરણ કર્યા

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી ૨૦૨૬ અન્વયે આજે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા ટ્રાફિક નિયમોની અમલવારી અને વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા રેંજ આઈજીની સુચના મુજબ આજે જીલ્લા પોલીસવડા અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાની ટીમ દ્વારા મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર અલગ અલગ જગ્યાએ કટ ઉપર ટૂ વ્હીલર વાહનચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા

હાઈવે પરથી પસાર થતા ટૂ વ્હીલર વાહનચાલકોને હેલ્મેટ વિતરણ કરી હેલ્મેટ પહેરવા અંગે જાગૃતતા ફેલાવી હતી હેલ્મેટ વિતરણ ઉપરાંત બેનરો દ્વારા વાહનચાલકોમાં જાગૃતિ લાવવામાં આઈ હતી અને ગુલાબના ગ્ફુલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments