Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના કવાડીયા નજીક બોલેરો ગાડી પલ્ટી જતા 13 લોકોને ઈજા

હળવદના કવાડીયા નજીક બોલેરો ગાડી પલ્ટી જતા 13 લોકોને ઈજા

હળવદ : આજે શનિવારે વહેલી સવારે હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટીયા નજીક મજૂરો ભરેલી બોલેરો પીકઅપ પલટી ખાઈ જતા 13 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમાં પાંચ વ્યક્તિઓને વધુ સારવારની જરૂર હોય મોરબી રીફર કરાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments