Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઇન્ડિયન લાયોનેસ ક્લબ-ઇન્ડિયન લીઓ ક્લબ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

ઇન્ડિયન લાયોનેસ ક્લબ-ઇન્ડિયન લીઓ ક્લબ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

15 ઓગસ્ટ સ્વાતંત્ર દિવસ નિમિત્તે E Zone સ્કૂલમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી  અને ઇન્ડિયન લિયો ક્લબ મોરબી દ્વારા પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા અને લિયો પ્રેસિડન્ટ એન્જલબા ઝાલા ના હસ્તે ધ્વજ વંદન કરી  ઉજવણી કરવામાં આવી

આ ઉજવણીમાં E Zone સ્કૂલના બાળકોએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા અને વિવિધ હરીફાઈઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈઓમાં ઇનામો ક્લબ તરફથી આપવામાં આવ્યા હતા. દરેક વિજેતાને શિલ્ડ આપવામાં આવ્યા જે ક્લબમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા તરફથી આપવામાં આવ્યા હતા આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ પ્રિન્સિપાલ પિયુષ સર અને રાધિકા મેમનો ખુબ ખુબ આભાર માન્યો હતો .મોટી સંખ્યામાં મેમ્બરોએ હાજરી આપીને કાર્યક્રમને દીપાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments