

ખુબજ ધીર ગંભીર,જેનું મન નિર્મળ,જેનું મન મક્કમ,પત્રકાર જગતનો સિતારો,પોતાની કલમની તાકાતથી દિવ્ય ભાસ્કર વર્તમાનપત્રમાં મોરબી જિલ્લાની સારી બાબતોને સતત સમાજ સમક્ષ મુકતા,જરૂર પડ્યે પોતાની ધારદાર કલમ વડે તંત્રનો કાન આમળતાત્વરિત રીપોર્ટિંગ કરતા આજે કોઈ પ્રોગ્રામ હોય સાંજે 8.00 વાગ્યે જાણ કરી હોય છતાં સવારે ઊઠીને દિવ્ય ભાસ્કર હાથમાં લેતાની સાથે જ સરસ સમાચાર વાંચવા મળે એવું ઝડપી પત્રકારત્વ કરતા…શ્રી કિશનભાઈ પરમાર પત્રકારશ્રી દિવ્ય ભાસ્કર ને જન્મ દિવસની કોટી કોટી શુભેચ્છાઓ..
“આપ કે જીવનમે હરવક્ત ખુશાલી રહે,
ખુશિયો કા જામ છલકાતી રહે,
ન કોઈ જામ ખાલી રહે,
આપકી હર શામ મતવાલી રહે,
ઔર હર શામ હરિયાલી રહે,
આપકે જીવન મેં હરદમ દિવાલી રહે,
Meny Menu Returns Of the Day,
Happy Birthday Dear Kishanbhai