Tuesday, July 22, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્ય દિલીપ દલસાણીયા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્ય દિલીપ દલસાણીયા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી : આજરોજ યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્ય દિલીપ દલસાણીયાના જન્મદિવસ નિમિત્તે પ્રેરણાદાયી ઉજવણીના ભાગરૂપે “આપવાનો આનંદ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે હેઠળ સરકારી શાળાના અને શ્રમજીવી વિસ્તારના બાળકોને શિક્ષણમાં ઉપયોગ થાય એ હેતુથી શૈક્ષણિક કીટ તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આપવાનો આનંદ કાર્યક્રમમાં ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓને રાજી કરી આશીર્વાદ મેળવી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments