Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ટીંબડી પાટિયા નજીક વહેલી સવારે સ્વીફ્ટ કારમાં આગ ભભૂકી

મોરબીના ટીંબડી પાટિયા નજીક વહેલી સવારે સ્વીફ્ટ કારમાં આગ ભભૂકી

મોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટિયા નજીક આજે શનિવારે વહેલી સવારે 3.40 કલાકે મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં વહેલી સવારે 03:40 કલાકે GJ-36- AJ -2116 નંબરની મારુતિ સ્વીફ્ટ કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડને કોલ આવ્યો હતો.ઘટનાને પગલે મોરબી ફાયર બ્રિગેડની ટીમે બનાવ સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments