Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલાલપર પાસે કેનાલમાં નાહવા પડેલો 14 વર્ષનો તરુણ ડૂબ્યો, ફાયર બ્રિગેડ દ્વારા...

લાલપર પાસે કેનાલમાં નાહવા પડેલો 14 વર્ષનો તરુણ ડૂબ્યો, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલુ

મોરબી : લાલપર પાસેથી નીકળતી એક કેનાલમાં ન્હાવા પડેલો તરુણ ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી છે. ફાયરની ટીમે હાલ તરુણની શોધખોળ ચલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે

પ્રાપ્ત વિગતો અનુસાર, લાલપર નજીકની એક કેનાલમાં એક 14 વર્ષનો તરુણ કેનાલમાં નાહવા માટે પડ્યો હતો, જે દરમિયાન તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી ગયો હતો. આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ બપોરે 3:30 વાગ્યે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કેનાલના પાણીમાં તરુણની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે અને રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments