લાતીપ્લોટ શેરી નં ૬ માંથી પોલીસે ઈંગ્લીશ દારૂના ૩૦ ચપલા સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાતીપ્લોટ શેરી નં ૬ પાસે રેડ કરી હતી સ્થળ પરથી આરોપી પીયુષ ઉર્ફે ભૂરો નવઘણ ખીંટ રહે વાવડી રોડ મોરબી વાળાને ઝડપી લઈને દારૂના ચપલા નંગ ૩૦ કીમત રૂ ૫૪૦૦ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે










