Monday, March 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના વેગડવાવ ફાટક નજીક કારમાંથી દારૂનો જથ્થો જપ્ત, રૂ ૨.૨૪ લાખનો મુદમાલ...

હળવદના વેગડવાવ ફાટક નજીક કારમાંથી દારૂનો જથ્થો જપ્ત, રૂ ૨.૨૪ લાખનો મુદમાલ જપ્ત

વેગડવાવ ફાટલ પાસે ઇશનપુર રોડ પરથી પોલીસે કારમાં દારૂ અને બિયરની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે દારૂ-બીયર અને કાર સહીત ૨.૨૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વેગડવાવ ફાટક પાસે ઈશનપુર રોડ પરથી કાર જીજે ૦૧ કેબી ૫૬૫૬ ને રોકી તલાશી લેતા કારમાંથી બીયરના ૨૪ ટીન કીમત રૂ ૪૮૦૦, અન્ય બ્રાન્ડના બીયરના ટીન ૭૨ કીમત રૂ ૧૪,૪૦૦ અને દારૂની નાની બોટલ ૫૦ કીમત રૂ ૫૦૦૦ નો જથ્થો મળી આવતા દારૂ-બીયરનો જથ્થો અને કાર કીમત રૂ ૨ લાખ સહીત કુલ રૂ ૨,૨૪,૨૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપીઓ ધ્રુવ ઠાકરશીભાઈ પરમાર અને ધ્રુમિત જયંતીભાઈ સોનગ્રા રહે બંને હળવદ વાળાને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments