સ્ત્રી સુરક્ષા સંગઠન મોરબી તથા મોરબી એ ડિવિઝન પોલીસ શી ટીમ દ્વારા Omvvim કોલેજ મોરબી ખાતે વિમેન્સ સેફ્ટી તથા મહિલાઓ ને જાગૃત કરતો સેમિનાર યોજવામાં આવ્યો હતો.
આ સેમિનારમાં સ્ત્રી સુરક્ષા સંગઠનના સંસ્થાપક દેવાંશભાઈ હિરાણી, પ્રમુખ યુગભાઈ પૂજારા અને મેહુલભાઈ પરમાર તથા મોરબી શહેર બજરંગ દળ પ્રચાર પ્રસારક યશભાઈ પરમાર મોરબી એ ડિવિઝન શી ટીમ P.S.i નમ્રતાબેન ગઢવી અને ટીમ હાજર રહી હતી વિમેન્સ સેફટી અંગે મહિલાઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું












