Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો

મોરબી : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોના સન્માન માટે એક વિશેષ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા તેમજ જિલ્લા ભાજપના મહામંત્રીઓ નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ સુખદેવભાઈ દેલવાડીયા તેમજ ભાજપના દરેક મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઉપસ્થિત તમામ અગ્રણીઓ દ્વારા હોદ્દેદારોનું અભિવાદન કરી તેમને સંગઠનની કામગીરી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments