શ્રી લીલા લીમડાવાળી યુવા ગ્રુપ દ્વારા તા. ૨૮ ને શનિવારે ખાખરેચી દરવાજા, મોચી શેરી ખાતે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે
જેમાં તા. ૨૮ ને શનિવારે વહેલી સવારે થાંભલી રોપણ, ૯ : ૩૦ કલાકે ભુવાશ્રીના સામૈયા, બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદ શ્રી દેશળદેવ હોલ, પુલ ઉપર, મહેન્દ્ર ડ્રાઈવ રોડ મોરબી ખતે યોજાશે અને સાંજે ૭ : ૩૦ કલાકે મહાઆરતી યોજાશે તેમજ રાત્રે ૯ કલાકે ડાક રમઝટ કાર્યક્રમ યોજાશે જેમાં ટંકારાવાળા રાવળદેવ શ્રી હરેશભાઈ રાવળ અને રાવળ શ્રી વિરમભાઇ ડાકની રમઝટ બોલાવશે











