Saturday, March 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની ફૂડ શાખા દ્વારા 51 સ્થળોએ તપાસ, મસાલાના નમુના લેવામાં આવ્યા  

મોરબીની ફૂડ શાખા દ્વારા 51 સ્થળોએ તપાસ, મસાલાના નમુના લેવામાં આવ્યા  

મોરબી મહાનગર પાલિકાની ફુડ શાખા દ્વારા ખાધ્ય પદાર્થનો વેપાર કરતી 51 પેઢીની તપાસ હાથ ધરવામાં આવી હતી

મોરબી મહાનગર પાલિકાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદી દ્વારા મોરબી શહેરમાં વાવડી રોડ, પંચાસર રોડ, સામાકાંઠાના વિસ્તારમાં ખાદ્ય પદાર્થની ચકાસણી કરવામાં આવી જે દરમિયાન લાઇસન્સ અંગે સ્વછતા અંગે અને અખાધ્ય કલર અને વાસી ખોરાક અંગે નોટિસ પાઠવામાં આવી આ ડ્રાઇવ દરમિયાન વાવડી રોડ પર મસાલા માર્કેટમાંથી મરચું, હળવદ અને જીરૂ સહિતના 10 મસાલાના નમૂના લઈ સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત પટેલ રાજા પાવભાજીમાંથી વાસી નૂડલ્સ અને ગ્રેવીનો નાશ કરવામાં આવ્યો હતો વિશ્વા સ્વીટ એન્ડ નમકીનમાંથી ફૂડ કલરનો નાશ કર્યો અને ૐ સાઈ સ્વીટ ફાર્મમાંથી જથ્થાબંધ ફૂડ કલર અને ખરાબ થયેલ રબડીનો નાશ કરવામાં આવ્યો હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments