Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના ઢવાણા પાસે પાણીના વધુ પ્રવાહના કારણે 20 જેટલા લોકો ને જઈ...

હળવદના ઢવાણા પાસે પાણીના વધુ પ્રવાહના કારણે 20 જેટલા લોકો ને જઈ રહેલું ટ્રેક્ટર તણાયું

હળવદ : હળવદના ઢવાણા પાસે 20થી વધુ લોકોને લઈને જતું ટ્રેકટર તણાયુ હોવાનો બનાવ અત્યારે પ્રકાશમાં આવ્યો છે. આ મામલે જાણ થતા જ અધિકારીઓ સહિતના દોડી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments