Thursday, April 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના દિઘડીયા નજીક બાઈક સામસામે અથડાતા એકનું મોત, એકને ઈજા

હળવદના દિઘડીયા નજીક બાઈક સામસામે અથડાતા એકનું મોત, એકને ઈજા

દિઘડીયા ગામની સીમમાં બે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક વૃદ્ધને ઈજા પહોંચી હતી અને બાઈક ચાલકના નાના ભાઈને પગમાં અને શરીરે ઈજા પહોંચતા મોત થયું હતું

હળવદ તાલુકાના દિઘડીયા ગામના રહેવાસી બાબુભાઈ નથુભાઈ કાંજીયા (ઉ.વ.૬૦) વાળાએ બાઈક જીજે ૦૩ એફએચ ૯૪૬૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી બાઈ ચાલકે પોતાનું બાઈક પુરઝડપે ચલાવી દિઘલીયા ગામની સીમમાં ફરિયાદીના મોટરસાયકલ જીજે ૬ સીકયું ૯૨૪૯ સાથે આગળના ભાગે ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ફરિયાદી બાબુભાઈને માથામાં ગ્માંભીર ઈજા પહોંચી હતી અને ફરિયાદીના નાના ભાઈ ખોડાભાઈને પગમાં ગંભીર ઈજા કરી તેમજ શરીરે નાની મોટી ઈજા કરી મોત નીપજાવ્યું છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments