Thursday, April 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiખાખરાળા નજીક બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરતા બેને કારની ઠોકરે ઈજા

ખાખરાળા નજીક બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરતા બેને કારની ઠોકરે ઈજા

મોરબી નવલખી હાઈવે પર ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરતા મહિલા સહિતના બેને કાર ચાલકે હડફેટે લેતા ઈજા પહોંચી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મોરબીના રવાપર રોડ મારુતિનગરના રહેવાસી ત્રિભોવનભાઈ સંધાભાઇ કડીવાર (ઉ.વ.૭૪) ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તેમજ પ્રભાબેન, ગોવિંદભાઈ અને રમાબેન બધા ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરતા હતા ત્યારે કાર જીજે ૦૪ સીઆર ૬૮૯૦ ના ચાલકે પુરઝડપે ચલાવી ગોવિંદભાઈ અને પ્રભાબેનને હડફેટે લીધા હતા જે અકસ્માતમાં પ્રભાબેનને પથમાં ભાગે મુંઢ ઈજા કરી તેમજ ગોવિંદભાઈને માથામાં હેમરેજ અને ડાબી તેમજ જમણી પાંસળીમાં અને ખામ્ભામાં ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments