Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedહળવદના ટીકર ગામે નવ જુગારી પકડાયા

હળવદના ટીકર ગામે નવ જુગારી પકડાયા

હળવદ : હળવદ પોલીસે ટીકર ગામે કોળીવાસમાં દરોડો પાડી જાહેરમાં જુગાત રમી રહેલા આરોપી કિશોર બચુભાઇ પરમાર, જાદવભાઈ બાબુભાઇ ઈંદરિયા, દિનેશ મેરુભાઈ ઇટોદરા, અજય લાભુભાઈ આડેસરા, દિલીપ રામસંગભાઈ વલિયાણી, યોગેશ ધનજીભાઈ ચાવડા, ઘનશ્યામ જીવાભાઈ બાબરીયા, મનસુખ સોમચંદભાઈ બાબરીયા અને આરોપી હકુભાઈ સુંડાભાઈ ઈંદરિયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 78,400 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments