Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના નામે ચાલતી...

માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના નામે ચાલતી 2018 થી મોરબી માં સેવાકીય પ્રવૃત્તિ

મોરબી:મોરબી માં કોઈ પણ પ્રસંગ માં વધેલું જમવા નું સાથે ઘરે ઘરે જય ને નહીં જોઈતા કપડાં બુટ ચપ્પલ પુસ્તકો કે અન્ય કોઈ વસ્તુઓ એકત્રિત કરી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા માં આવે છે સાથે છેલ્લા 9 મહિના મોરબી ના સિવિલ હોસ્પિટલમાં દાતા ના સહયોગ થી સાંજે વિના મૂલ્યે કઢી ખીચડી જમાડવા માં આવે છે સાથે દાતા માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડ ના સયહોગ થી આખો શ્રIવણ મહિનો મોરબી ના સિવિલ હોસ્પિટલમાં બપોરે ફરાળ સાથે દરરોજ અલગ અલગ મીઠાઈ જેમકે બાસુંદી, ટોપરા પાક ,ગુલાબપાક ,દૂધી નો હલવો, ગુલાબજાંબુ , શિખંડ બ્રિજ લાડુ વગેરે વાનગી ઓ સાથે પેટીસ અને સાંજે કઢી ખિચડી જમાડવા માં આવ્યા.

આજ રોજ સિવિલ હોસ્પિટલ માં રાજગરiની ફરાળીપુરી, બટેટાની સૂકી ભાજી અને ડાયફ્રૂટ શિખંડ જમાડવામાં આવ્યા આ કાર્ય માં વિરબાઈ માં ગ્રુપ ના બહેનો જયશ્રી બેન વાઘેલા,મીરા બેન ગૌસ્વામી,ભાનુબેન મજેડીયા સરલાબેન રાચ્છ,જસવંતી બેન સોનગરા,મીરા દવે ભૂમિ કક્કડ દ્વારા આજ ની રસોઈ બનાવી ને સેવા ના કાર્ય માં સહભાગી બન્યા આ સમગ્ર આયોજન અલ્પાબેન કકકડ દ્વારા કરવામાં આવ્યું હતું

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments