Thursday, May 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી: પત્રકાર રફીક અજમેરીની પુત્રી મન્નતનો આજે જન્મદિવસ

મોરબી: પત્રકાર રફીક અજમેરીની પુત્રી મન્નતનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર રફીક અજમેરીએ લાડકવાયી પુત્રી મન્નતનો આજે 9 મો જન્મદિવસ હર્ષોલ્લાસથી ઉજવાયો.

બુલેટિન ઈન્ડિયા ન્યૂઝ ચેનલના પત્રકાર અને ગુજરાત તત્કાલ સંદેશના એડિટર તથા જી વન ન્યૂઝ ચેનલના મોરબી રિપોર્ટર રફીક અજમેરીની પુત્રી મન્નતે 8 વર્ષ પૂર્ણ કરી 9 મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો.

ત્યારે આ પ્રસંગે પિતા રફીક અજમેરીએ પુત્રી મન્નતની દીર્ઘાયુ માટે દુઆ અને આશીર્વાદ પાઠવ્યા. તેમણે મન્નતના જન્મદિવસની શાનદાર ઉજવણી કરી. પરિવારજનો, મિત્ર વર્તુળ અને શુભેચ્છકોએ પણ મન્નતને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

પરિવારે મન્નતના સુખી, સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments