Tuesday, May 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાપાલિકાની 12 સભ્યોની સ્ટેન્ડિંગ કમિટી જાહેર

મોરબી મહાપાલિકાની 12 સભ્યોની સ્ટેન્ડિંગ કમિટી જાહેર

મોરબી : મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ટર્મ માટે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદેદારોની નિમણૂક કરી દેવામાં આવી છે. નવનિયુક્ત યુવા મેયર ઉત્તમ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરાએ ચાર્જ સંભાળ્યા બાદ હવે મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 12 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની યાદી

  1. જયંતિભાઈ દામજીભાઈ પડસુંબિયા (ચેરમેન)
  2. નવનીતભાઈ ભુદરભાઈ કુંડારીયા (સભ્ય)
  3. ભાવિકકુમાર ભરતભાઈ જારીયા (સભ્ય)
  4. વિવેકભાઈ રમેશભાઈ ગોલતર (સભ્ય)
  5. ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા (સભ્ય)
  6. રવિન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા (સભ્ય)
  7. જીગ્નેશભાઈ હંસરાજભાઈ કૈલા (સભ્ય)
  8. મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર (સભ્ય)
  9. મેઘાબેન દિપકભાઈ પોપટ (સભ્ય)
  10. અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડીયા (સભ્ય)
  11. પુષ્પાબેન જીગરભાઈ વાળા (સભ્ય)
  12. મનસુખભાઈ મુળજીભાઈ સારેસા (સભ્ય)
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments