Wednesday, May 27, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધા ઘરેથી કહ્યા વિના જતા રહ્યા

મોરબીમાં રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધા ઘરેથી કહ્યા વિના જતા રહ્યા

મોરબીના વિસીપરા શક્તિ મેડીકલ વાળી શેરીમાં રહેતા સોનલબેન ભુપતભાઈ મોરવાડિયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધા ગત તા. ૧૪ ના રોજ સવારના નવ-સાડા નવેક વાગ્યે પોતાના ઘરેથી કોઈને કહ્યા વિના જતા રહ્યા છે જે શરીરે પાતળો બાંધા જેને લીલા કલરની ટપકીવાળી સાડી અને બ્લુ કલરનું બ્લાઉઝ પહેર્યું છે જમણા હાથે સોનલબેન ગુજરાતીમાં ત્રોફાવેલ છે

જેની ઉંચાઈ પાંચ ફૂટ છ ઇંચની છે વાને ઘઉં વર્ણના છે અને મગજની દવા ચાલે છે ગુજરાતી ભાષા સમજી સકે છે જેથી ગુમ વૃદ્ધા અંગે કોઈ માહિતી મળે તો તપાસ કરનાર સતીષ એસ ગરચર મો. ૯૩૭૭૨ ૩૭૦૩૭ અને બી ડીવીઝન પોલીસ સ્ટેશન મો. ૬૩૫૭૨ ૪૦૭૧૮ પર સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવ્યું છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments