Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારાના લજાઈ નજીક રીક્ષાની હડફેટે મોરબીના આધેડનું મોત

ટંકારાના લજાઈ નજીક રીક્ષાની હડફેટે મોરબીના આધેડનું મોત

મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે ભારત હોટલ સામે રસ્તો ઓળંગી રહેલા રોહિતભાઈ ઝાલા રહે.સબજેલ સામે મોરબી વાળાને જીજે – 36 – ડબ્લ્યુ – 0330 નંબરની લીલા કલરની રીક્ષાના ચાલકે ગત તા.8 ઓગસ્ટના રોજ હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા અકસ્માત સર્જી નાસી ગયેલા રીક્ષા ચાલક વિરુદ્ધ મૃતકના પુત્ર સંતોષભાઈ રોહિતભાઈ ઝાલાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments