Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મોડપર ગામે વોકળામા ડૂબી જતાં યુવાનનું કરુણ મોત

મોરબીના મોડપર ગામે વોકળામા ડૂબી જતાં યુવાનનું કરુણ મોત

મોરબી : મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા નવઘણભાઈ ભીમજીભાઈ મગવાણિયા ઉ.વ.19 નામનો યુવાન ગામ નજીક આવેલ વોકળામા પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments