Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં દોઢ વર્ષ પહેલાં લગ્ન કરનાર પરિણીતાએ એસિડ પીધું

વાંકાનેરમાં દોઢ વર્ષ પહેલાં લગ્ન કરનાર પરિણીતાએ એસિડ પીધું

મોરબી : વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર સ્ટેલીન સ્ટેશનરી સામે કોલોનીમાં રહેતા જ્યોતિબેન રૂપેશભાઈ યાદવ ઉ.23 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા પ્રથમ વાંકાનેર સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામા આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાના દોઢ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું સામે આવતા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments