Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં ફરી વરસાદ શરૂ, હળવદમાં એક અને માળીયા અડધો ઇંચ વરસાદ

મોરબી જિલ્લામાં ફરી વરસાદ શરૂ, હળવદમાં એક અને માળીયા અડધો ઇંચ વરસાદ

મોરબી : મોરબી જિલ્લામાં જન્માષ્ટમીના દિવસથી અતિ ભારે વરસાદ બાદ થોડા દિવસોમાં વિરામ પછી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. પણ મોરબી જિલ્લામાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. હળવદમાં એક અને માળીયા અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. વિગતવાર માહિતી જોઈએ તો મોરબી જિલ્લામાં વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના અરસામાં મોરબીમાં 3, ટંકારામા 1, વાંકાનેરમાં 6, માળિયામાં 10 અને હળવદમા 30 મીમી વરસાદ નોંધાયો છે. મોરબીમાં એકદમ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. આથી ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ સર્જાયો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments