Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ગુમ થયેલ યુવતી હેમખેમ મળી આવી

મોરબીમાં ગુમ થયેલ યુવતી હેમખેમ મળી આવી

મોરબી : મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતી રિદ્ધિબેન ભરતભાઇ દોશી ઉ.23 નામની યુવતી ગત તા.22 એપ્રિલ 2024ના રોજ ઘેરથી શાક લેવા જવાનું કહીને નીકળી લાપતા બન્યા બાદ ગઈકાલે સહી સલામત હાલતમાં મળી આવી હતી અને પોલીસે હાલના તબક્કે યુવતીની પૂછપરછ કરી નિવેદનો નોંધી આગળની કાર્યવાહી કરી પરિવારજનોને સોંપી આપી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments