Sunday, June 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા તાલુકા ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક

ટંકારા તાલુકા ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક

મોરબી જિલ્લા ભાજપ દ્વારા ટંકારા તાલુકાના યુવા, મહિલા, કિસાન, બક્ષીપંચ, અનુસૂચિત જાતિ અને લઘુમતી મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની યાદી જાહેર કરાઈ

ટંકારા : મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક માળખાને વેગ આપવા માટે ટંકારા તાલુકાના વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તથા પ્રભારી સાથે પરામર્શ કરીને તેમજ મોરબી જિલ્લાના ત્રણેય મહામંત્રીઓ સાથે સંકલન સાધીને તારીખ 26-06-2026 ના રોજ આ સંગઠનાત્મક નિમણૂંકોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા જાહેર કરાયેલા હોદ્દેદારોની યાદી નીચે મુજબ છે:

યુવા મોરચો

  • 1. પ્રમુખ: ધર્મેન્દ્રભાઈ રવજીભાઈ છત્રોલા (મો. 95865 89189)
  • 2. મહામંત્રી: ધર્મરાજસિંહ બલભદ્રસિંહ ઝાલા (મો. 99253 60111)
  • 3. મહામંત્રી: પ્રિયેશભાઈ પ્રમોદભાઈ સંઘાણી (મો. 99098 74775)

મહિલા મોરચો

  • 1. પ્રમુખ: ગીતાબેન શક્તિવનભાઈ ભોરણીયા (મો. 70467 21207)
  • 2. મહામંત્રી: શારદાબેન પ્રવિણભાઈ પડાયા (મો. 96871 61195)
  • 3. મહામંત્રી: અનસોયાબેન મનસુખભાઇ ભોરણીયા (મો. 88403 94273)

કિસાન મોરચો

  • 1. પ્રમુખ: જયદીપસિંહ રણજીતસિંહ ઝાલા (મો. 99745 59876)
  • 2. મહામંત્રી: દિલીપભાઇ મહાદેવભાઈ કામરીયા (મો. 85114 20320)
  • 3. મહામંત્રી: પરેશભાઈ વીરજીભાઈ ઉજરીયા (મો. 98258 54453)

બક્ષીપંચ (OBC) મોરચો

  • 1. પ્રમુખ: ખોડાભાઈ હીરાભાઈ ઝાપડા (મો. 84279 67580)
  • 2. મહામંત્રી: કેશુભાઈ કાનાભાઇ બારૈયા (કોળી) (મો. 99251 50398)
  • 3. મહામંત્રી: અશોકભાઇ પ્રજાપતિ (મો. 94283 44464)

અનુસૂચિત જાતિ મોરચો

  • 1. પ્રમુખ: કેશવજીભાઈ પ્રેમજીભાઈ મકવાણા (મો. 98254 97480)
  • 2. મહામંત્રી: જયસુખભાઇ મનસુખભાઇ સારેસા (મો. 78787 77815)
  • 3. મહામંત્રી: સંજયભાઈ માવજીભાઇ જાદવ (મો. 99744 20100)

લઘુમતી મોરચો

  • 1. પ્રમુખ: અકબરભાઈ રહિમભાઈ માથકીયા (મો. 98259 65293)
  • 2. મહામંત્રી: યુનિશભાઈ અલાઉદિનભાઈ બાદી (મો. 98790 75723)
  • 3. મહામંત્રી: ઇબ્રાહિમભાઈ ગુલાબભાઈ ચૌહાણ (મો. 97244 31883)
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments