Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનવા બનતા HDFC બેંકથી રામ ચોક સુધીના રોડની મુલાકાત લેતા ધારાસભ્ય કાંતિલાલ...

નવા બનતા HDFC બેંકથી રામ ચોક સુધીના રોડની મુલાકાત લેતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા

મોરબી : મોરબીમાં ભારે વરસાદથી માર્ગોની હાલત ખરાબ થઈ ગઈ છે દરેક માર્ગો ખાડામાં ફેરવાય ગયા છે. ત્યારે મોરબીના મુખ્ય માર્ગ HDFC બેંકથી રામ ચોક પર પણ ખાડા બની જતા આ માર્ગનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ HDFC બેંકથી રામ ચોક સુધીના નવા બની રહેલા રોડની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ આ રોડ પરના તમામ વેપારી ભાઈઓને સાથ સહકાર આપવા અપીલ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments