Wednesday, August 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાની સંસ્કૃત ગૌરવ યાત્રા અને સાંસ્કૃતિક...

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાની સંસ્કૃત ગૌરવ યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

👉🏻 આજ રોજ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા સંપન્ન થઈ.

  • ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ પ્રેરિત
  • જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા
  • સાર્થક વિદ્યામંદિર મોરબી તેમજ સંસ્કૃત ભારતી મોરબીના સહયોગથી યોજાયેલ
  • સંસ્કૃત સપ્તાહ અને સંસ્કૃત દિવસ અંતર્ગતની સંસ્કૃત ગૌરવ યાત્રા આજરોજ સંપન્ન થઈ

હાઈલાઇટ્સ…

  • ઉપસ્થિતિ
  • જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે સાહેબ
  • પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત સાહેબ
  • જિલ્લા શિક્ષણ અધિકારી કે.એમ.મોતા સાહેબ
  • સંસ્કૃત નોડલ અધિકારી હિતેશભાઈ અને દીપાબહેન,
  • સંસ્કૃત તજજ્ઞ ધવલભાઈ અને વિવેકભાઈ
  • સંસ્કૃત ભારતીમાંથી સંસ્કૃતના કાર્યકર્તાઓ તેમજ સંસ્કૃત અનુરાગીઓ.
  • સાર્થક વિદ્યામંદિરની વ્યવસ્થાપન સમિતિ ગણેશભાઈ સહિતના સભ્યો અને ટ્રસ્ટીગણ કિશોરભાઈ શુક્લ,પ્રમોદસિંહ રાણા અને પ્રવીણભાઈ રાજાણી તેમજ વિદ્યાર્થી/વાલીઓની પ્રેરક ઉપસ્થિતિ
  • આ તકે સંસ્કૃત ગૌરવ યાત્રા શરૂ કરતાં પહેલાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ,
  • ધ્યેય મંત્ર
  • વૈદિક મંત્રોચ્ચાર
  • સંસ્કૃત ગરબા
  • વિવિધ સંસ્કૃત કૃતિઓ
  • સંસ્કૃત ક્રિયાપદ પરિચય
  • સાયન્સ ઇન સંસ્કૃત
  • તજજ્ઞોનું સંસ્કૃતમાં વક્તવ્ય
  • મહાનુભાવોનું સંસ્કૃત ભાષા અંગે મહત્વ અને વક્તવ્ય
  • સંસ્કૃત કક્ષ પ્રદર્શની મુલાકાત

ત્યારબાદ સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામાં આવેલી હતી જેમાં બહોળી સંખ્યામાં સંસ્કૃત અનુરાગીઓ, વાલી અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

  • સંસ્કૃતનો પ્રચાર -પ્રસાર માટે ટેબ્લો,
  • વિવિધ વેશભૂષા સાથે બાળકો,
  • સંસ્કૃત રાસ ગરબા ,ભરત નાટયમ ,સંસ્કૃત ગીતો સાથે
  • સંસ્કૃત નારા સાથેની વિશાળ યાત્રા
  • કાર્યક્રમનું સંચાલન કૃશાંગભાઈ/નેહાબેન ને સંસ્કૃતમાં કર્યું હતું
  • સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સાર્થક વિદ્યામંદિરના તેમજ સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments