Saturday, August 29, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuસરવડ નિવાસી યશકુમાર ઘનશ્યામભાઈ રાવલ(ઉમર ૨૦)નું દુઃખદ અવસાન/આવતીકાલે અંતિમયાત્રા

સરવડ નિવાસી યશકુમાર ઘનશ્યામભાઈ રાવલ(ઉમર ૨૦)નું દુઃખદ અવસાન/આવતીકાલે અંતિમયાત્રા

સરવડ (તા.માળિયા મી. જી.મોરબી)નિવાસી ઘનશ્યામભાઈ ભાનુશંકર રાવલના સુપુત્ર યશકુમાર ઘનશ્યામભાઈ રાવલ (ઉંમર વર્ષ ૨૦) નું આજ રોજ તારીખ ૨૮/૦૮/૨૦૨૬ ને શુક્રવારના રોજ દુખદ અવસાન થયેલ છે.સદગતની અંતિમયાત્રા આવતીકાલે તારીખ ૨૯/૦૮/૨૦૨૬ ને શનિવારના રોજ સવારે ૮ વાગ્યે સરવડ મુકામે તેઓના નિવાસસ્થાન થી નિકળશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments