Thursday, October 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમૂળ તરઘરી હાલ મોરબી નિવાસી મગનભાઈ ઘેલાભાઈ ફુલતારીયાનું અવસાન

મૂળ તરઘરી હાલ મોરબી નિવાસી મગનભાઈ ઘેલાભાઈ ફુલતારીયાનું અવસાન

મોરબી ડેઈલી : મૂળ માળીયા તાલુકાના તરઘરીના વતની અને હાલ મોરબી નિવાસી મગનભાઈ ઘેલાભાઈ ફુલતારીયા (ઉ.વ. 89) તે ગં. સ્વ. લાભુબેન મગનભાઈ ફુલતારીયાના પતિ ચંદ્રિકાબેન જીતુભાઇ જોશી તથા શિલુબેન નરેન્દ્રભાઈ ગોધવીયા, મીનુબેન જીજ્ઞેશભાઈ અધારાના પિતાનું દુઃખદ અવસાન થયેલ છે. સદગત નું બેસણું તારીખ 18-10-2026 ને શનિવાર ના રોજ દ્વારકાધીશ ફાર્મ, એસ.પી. રોડ, મોરબી મુકામે રાખેલ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments