Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવવા માટે યુવા ભાજપની બેઠક મળી

મોરબીમાં સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવવા માટે યુવા ભાજપની બેઠક મળી

મોરબી : મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા ઉજ્જવલ ફાર્મ ખાતે મોરબી જિલ્લા યુવા ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટે વિશેષ ઉપસ્થિત રહી સદસ્યતા અભિયાન અને આગામી કાર્યક્રમને લઈને માહિતી આપી હતી. આ ઉપરાંત આ બેઠકમાં આ બેઠક માં પ્રદેશ યુવા મોરચા ના મહામંત્રી શ્રી ડૉ નરેશભાઈ દેસાઈ , જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કે એસ અમૃતિયા ,જેઠાભાઈ મિયાત્રા , પ્રદેશ યુવા મોરચા મંત્રી નિલેશભાઈ ચુડાસમા , મોરબી જિલ્લા યુવા મોરચા ના પ્રભારી શ્રી હર્ષિત કાવર મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગર ભાઈ મહાવીરસિંહ જાડેજા , સુખદેવ દેલવાડીયા, જિલ્લા યુવા મોરચા મહામંત્રી શ્રી શક્તિસિંહ જાડેજા , પૂર્વ જિલ્લા યુવા મોરચા પ્રમુખ વિશાલ ઘોડાસરા ,શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ પટેલ,શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા સહિત તમામ મંડળ પ્રમુખ શ્રી તેમજ જિલ્લા ના આગેવાન મિત્રો સહિત મોટી સંખ્યા માં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments