Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedવાંકાનેરમાં કોર્ટની મુદતે હાજર ન રહેનાર સામે ગુન્હો દાખલ

વાંકાનેરમાં કોર્ટની મુદતે હાજર ન રહેનાર સામે ગુન્હો દાખલ

વાંકાનેર સિવિલ કોર્ટમાં ચાલતા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયેના કેસમાં કોર્ટના સમન્સની બજવણી થઈ હોવા છતાં વડોદરાના શયોના એન્ટરપ્રાઇઝના જવાબદાર વ્યક્તિ એવા આરોપી અશ્વિન રાવ કોર્ટ મુદતે હાજર ન રહેતા વાંકાનેર સિવિલ કોર્ટના અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments