Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આજે રોડના 10 કામોનું ધારાસભ્ય કાંતિલાલના હસ્તે ખાતમુહૂર્ત

મોરબીમાં આજે રોડના 10 કામોનું ધારાસભ્ય કાંતિલાલના હસ્તે ખાતમુહૂર્ત

મોરબી : ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે મોરબી શહેરના વિવિધ 10 રોડ ડામર રોડ બનાવવાના કામનું ખાતમુહુર્ત નહેરુગેટ ખાતે આજે થશે.

તાજેતરની અતિવૃષ્ટિને લઈને, નુકસાન પામેલા, મોરબી શહેરના વિવિધ 10 જેટલા રોડને ડામર રોડ બનાવવાના કામનું ખાતમુહુર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અંદાજે રૂ. 256.72 લાખના ખર્ચે બનનાર વિવિધ રોડનું ખાતમુહુર્ત તા.19ને શનિવાર રાત્રે 8:00 કલાકે નહેરુ ગેટ ચોક મુકામે રાખવામાં આવેલ છે.આ 10 રોડ ઉપરાંત અન્ય કામો પણ બનતી ત્વરાએ હાથ ધરવામાં આવશે એમ ધારાસભ્યની યાદી જણાવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments