Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં દિવાળીની રજાઓમાં તમામ પ્રકારની મેડિકલ સેવા માટે 24X7 આયુષ હોસ્પિટલ ચાલુ...

મોરબીમાં દિવાળીની રજાઓમાં તમામ પ્રકારની મેડિકલ સેવા માટે 24X7 આયુષ હોસ્પિટલ ચાલુ રહેશે

મોરબી : મોરબીની નંબર વન આયુષ હોસ્પિટલે મોરબીવાસીઓને દિવાળી અને નુતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે વધુમાં ખાસ કરીને વર્તમાન પરિસ્થિતીને જોતાં આયુષ હોસ્પિટલનાં કર્મઠ ડોક્ટર ટીમ દિવાળીની રાજાઓનાં સમય અંતર દરમિયાન તમામ પ્રકારની 24X7 ઈમરજન્સી સેવાઓની સાથે આયુષ હોસ્પિટલ મોરબીમાં ઉપલબ્ધ છે. જો કોઈ મેડિકલ ઈમરજન્સી આવે, તો ચિંતા ન કરો આયુષ હોસ્પિટલ 24X7 આપની સેવામાં હાજર છે. આ દિવાળી આપના પરિવાર માટે શુભદાયી રહે અને આપ સ્વસ્થ રહો એજ શુભકામનાઓ..

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments