Saturday, May 16, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedફોર-વ્હીલરમાં કાળા કાચ લગાવનાર વિરુદ્ધ ટ્રાફિક પોલીસની કાર્યવાહી

ફોર-વ્હીલરમાં કાળા કાચ લગાવનાર વિરુદ્ધ ટ્રાફિક પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબી શહેરમાં ફોર-વ્હીલરમાં કાચમાં કાળી પટ્ટી લગાવનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત મોરબી ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા મોરબી શહેરમાં વિવિધ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જે ફોર-વ્હીલરમાં કાળા કાચ હોય તેઓને રોકીને પોલીસે કાળી પટ્ટી હટાવી હતી અને આવા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments