Saturday, April 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનરમાં પૈસાની લેતી દેતી મામલે યુવાનને છરી મારી

વાંકાનરમાં પૈસાની લેતી દેતી મામલે યુવાનને છરી મારી

વાંકાનેર : વાંકાનેરના ભરવાડપરા રહેતા અને ડ્રાઇવિંગ કરતા મનોજભાઈ ભાણજીભાઈ ટમારીયા નામના યુવાન પાસે તેનો મિત્ર નિલેશ ખીમજીભાઈ વાણંદ પૈસા માંગતો હોવાથી પૈસા પરત આપવાનું કહ્યું હતું પરંતુ મનોજભાઈ પાસે હાલમાં પૈસા ન હોય સગવડ થાય એટલે આપું કહેતા જ નિલેશ અને તેના મિત્ર રઘુભાઈ કાઠીએ જેમ ફાવે તેમ ગાળો ભાંડી નિલેશે છરીનો ઘા ઝીકી દઈ રઘુભાઈએ ઢીકા પાટુનો માર મારતા બન્ને વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments