Sunday, May 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiગુજરાત ડાન્સ કોમ્પિટિશન-2025નું આયોજન: 22 ફેબ્રુઆરી મોરબીમાં ગ્રાન્ડ ફિનાલે

ગુજરાત ડાન્સ કોમ્પિટિશન-2025નું આયોજન: 22 ફેબ્રુઆરી મોરબીમાં ગ્રાન્ડ ફિનાલે

મોરબી : વિનર્સ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનર્સ ડાન્સ એકેડમી મોરબી સંચાલિત ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન-2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાન્સ કોમ્પિટિશન માટે 4 જાન્યુઆરીના રોજ બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન ગાંધીધામ ખાતે ઓડિશન યોજાશે.

જ્યારે 22 ફેબ્રુઆરીના રોજ મોરબી ખાતે ગ્રાન્ડ ફિનાલે યોજાશે. આ ડાન્સ કોમ્પિટિશનમાં ઓનલાઈન મીડિયા પાર્ટનર તરીકે મોરબી અપડેટનો સહકાર અને યંગ ઈન્ડિયા ગ્રુપનો સાથ સહકાર મળી રહ્યો છે. આ ડાન્સ કોમ્પિટિશનમાં 5 થી 12 વર્ષ, 13 થી 20 વર્ષ અને 20 વર્ષથી ઉપર એમ ત્રણ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. ગ્રાન્ડ ફિનાલેમાં ડાન્સ પ્લસ સિઝન 5ના ફાઈનલિસ્ટ અને ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર સિઝન 5ના કોરિયોગ્રાફર દિપીકા સોની ઉપસ્થિત રહેશે. વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંજયભાઈ મો.નં. 9979182222 પર સંપર્ક કરવા જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments