Saturday, May 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiABVP મોરબી દ્વારા રાણી લક્ષ્મીબાઈ જયંતી નિમિત્તે બહેનોને સ્વરક્ષણની તાલીમ અપાઈ

ABVP મોરબી દ્વારા રાણી લક્ષ્મીબાઈ જયંતી નિમિત્તે બહેનોને સ્વરક્ષણની તાલીમ અપાઈ

મોરબી : વિદ્યાર્થી હિત અને રાષ્ટ્ર હિત માટે કાર્યરત વિશ્વના સૌથી મોટા છાત્ર સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબી દ્વારા વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ કન્યા છાત્રાલય કેમ્પસમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બહેનોને આત્મ રક્ષણ અને સાયબર ક્રાઇમ વિશે જાગૃત કરવા માટે તાલીમ પૂરી પાડવામાં આવી હતી. મહિલાઓની સુરક્ષા અને જાગૃતિના આ પ્રયાસમાં PI લગધિરકા પણ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments