Friday, May 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં એસ.આઈ.આર. અન્વયે પ્રીડ્રાફ્ટ ASDDની યાદી તૈયાર કરાઈ

મોરબીમાં એસ.આઈ.આર. અન્વયે પ્રીડ્રાફ્ટ ASDDની યાદી તૈયાર કરાઈ

ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર ગુજરાત રાજ્યમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ – ૨૦૨૬ જાહેર કરવામાં આવેલ છે. ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર રિવાઇઝ્ડ શિડ્યુલ મુજબ તા.૧૪/૧૨/૨૦૨૫ સુધી એન્યુમરેસન ફેઝ ની મુદત વધારવામા આવી છે. તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની રહે છે. આ મુસદ્દા મતદારયાદી પહેલા મોરબી જિલ્લાના ત્રણ વિધાનસભા વિસ્તાર ૬૫-મોરબી, ૬૬-ટંકારા, ૬૭-વાંકાનેરમાં તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં તા.૧૧/૧૨/૨૦૨૫ સુધીમાં નીચે મુજબ પ્રીડ્રાફ્ટ ASDDની યાદી તૈયાર કરવામાં આવેલ છે. અને આ યાદી સંબંધિત તમામ બૂથના બીએલઓશ્રી  દ્વારા સંબંધિત બીએલએશ્રી/આગેવાનશ્રી સાથે ચર્ચા કરી તેની યાદી સંબંધિતને આપવામા આવેલ છે. તેમજ અત્રેની https://morbi.nic.in/sir-2026-en/સાઇટ ઉપર અપલોડ પણ કરવામા આવેલ છે. જેથી કોઇ પણ વ્યક્તિ તેને જોઇ શકે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments