Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મકનસર નજીક બાઈકની ઠોકરે યુવાન ઘાયલ

મોરબીના મકનસર નજીક બાઈકની ઠોકરે યુવાન ઘાયલ

મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર મકનસર નજીક રસ્તો ઓળંગી રહેલા મેપાભાઈ વિસાભાઈ વેરાણા ઉ.43 નંબરના રીક્ષા ચાલક યુવાનને જીજે – 36 – એએમ – 7054 નંબરના બાઈક ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments