Saturday, May 16, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સર્કિટ હાઉસ સામે ભંગારના ડેલામાં લાગી આગ

મોરબીમાં સર્કિટ હાઉસ સામે ભંગારના ડેલામાં લાગી આગ

મોરબીમાં સર્કિટ હાઉસ સામે આવેલ એક ખાલી ભંગારના ડેલામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગને જાણ થતાં ટીમે ત્યાં પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હોવાનું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments