Tuesday, February 17, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiNMMS 2025-2026 ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળા નું શ્રેષ્ઠ પરિણામ

NMMS 2025-2026 ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળા નું શ્રેષ્ઠ પરિણામ

રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે,જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ તમામ સદસ્યો વિશેષમાં ગ્રામજનો આ બધા તેજસ્વી વિદ્યાર્થીઓના ઉજ્જવળ શ્રેષ્ઠ ભવિષ્ય માટે શુભેચ્છાઓ સહ અભિનંદન અને મુબારકબાદી પાઠવ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments