Sunday, June 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને...

શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલ્સકેપ ચોપડા વિતરણ

શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અનેક વિધ સેવા કાર્યો કરે છે ત્યારે આ મોંઘવારીના સમયમાં સરકારી શાળામાં મધ્યમવર્ગ અને મજૂરીકરીને પોતાનું પેટીયુ રળતા લોકોના બાળકો અભ્યાસ કરીને પોતાની કારકિર્દી બનાવતા હોય છે ત્યારે બસ એને માત્ર કોઈનો થોડો સાથ સહકાર મળે તો સરકારી શાળાના બાળકો પણ ઉતમ પરિણામ લાવતા હોય છે ત્યારે શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ અને લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના પાસ્ટ ફસ્ટ વાઇસ ડિસ્ટ્રીકટ ગવર્નર રમેશભાઈ રૂપાલા દ્વારા આવા બાળકોને પ્રોત્સાહન મળે અને એનામાં ઉત્સાહનો વધારો થાય તેવા ઉમદા હેતુથી દાતાઓ ના સહયોગથી એકદમ રાહત દરે એટલેકે 160 પેઝના 7 નંગ ચોપડા માત્ર 100 રૂપિયામાં મોરબી જીલ્લાની ગ્રામ્ય અને શહેરી વિસ્તારની માત્ર સરકારી શાળાના બાળકોને વ્હેલા તે પહેલાના ધોરણે જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી આપવાનું આયોજન કરેલ છે તો સરકારી શાળાના આચાર્યશ્રી તેમજ પ્રિન્સિપલશ્રી ઓએ પોતાની સ્કૂલના બાળકોને આ લાભ આપવા માટે ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રશ્મિકાબેન રૂપાલા
Mo 9925410333 સંપર્ક કરીને પોતાના વિધ્યાર્થીઓ માટેની જરૂરિયાત મુજબના ફૂલ્સકેપ ચોપડા મેળવવા માટે સંપર્ક કરવા વિનંતી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments