મોરબી : શહેરના અયોધ્યાપુરી વિસ્તારમાં રહેતા બલદેવભાઈ ચાંદુમલ નૌતાણી (ઉ.વ. 70) તે સુનિલભાઈ બલદેવભાઈ નૌતાણી તથા વિજયભાઈ બલદેવભાઈ નૌતાણીના પિતાશ્રીનું તા. 27 જુલાઈ, 2026ના રોજ દુઃખદ અવસાન થયું હતું. સદગત બેસણું તા. 29 જુલાઈ, 2026 (બુધવાર)ના રોજ સાંજે 5:00 થી 6:00 વાગ્યા સુધી જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે 6:00 વાગ્યે પગડી રસમ યોજાશે. શોકાતુર : સુનિલભાઈ બલદેવભાઈ નૌતાણી ,વિજયભાઈ બલદેવભાઈ નૌતાણી (મો.: 93779 46066)










